લુફથાન્સાનું વિમાન 10 મિનિટ સુધી પાયલોટ વિના જ ઉડતું રહ્યું
લુફથાન્સાનું વિમાન 10 મિનિટ સુધી પાયલોટ વિના જ ઉડતું રહ્યું
Blog Article
જર્મનીમાં ફ્રેન્ક ફર્ટથી સ્પેનનાં સેવિલે જતી લુફ્થાન્સાની ફલાઈટ 10 મિનિટ સુધી પાયલોટ વિના જ ઊડતી રહી હોવાની ઘટના ગત સપ્તાહે બની હતી. આ ન માની શકાય તેવી ઘટનાની વિગત તે છે કે તા. 17મીના દિવસે લુફ્થાન્સાનું વિમાન એર-બસ, 199 યાત્રીઓ અને 6 ક્રૂ મેમ્બર્સ સાથે સ્પેનનાં સેવિલે જઈ રહ્યું હતું
Report this page